6-2.Equilibrium-II (Ionic Equilibrium)
easy

$298$ $K$ તાપમાને $Mg{\left( {OH} \right)_2}$ નો ${K_{sp}} = 1.8 \times {10^{ - 11}}$ છે. જો તેમાં $0.1$ $M$ $NaOH$ નું દ્રાવણ ઉમેરવામાં આવે તો $Mg{\left( {OH} \right)_2}$ ની સાંદ્રતા કેટલી થશે ? તેની પાણીમાં દ્રાવ્યતા ગણો.

Option A
Option B
Option C
Option D

Solution

પાણીમાં દ્રાવ્યતા = $1.65 \times 10^{-4}, \mathrm{NaOH}$ માં દ્રાવ્યતા $=1.8 \times 10^{-9} \mathrm{M}$. આમ $\mathrm{NaOH}$ ઉમેરતાં દ્રાવ્યતા ઘટે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.